International Left Handers day : બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનથી લઈને અમેરિકાના 5 ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા ડાબોડી

|

Aug 13, 2021 | 5:25 PM

આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડેનો અર્થ તે લોકો માટે ખાસ દિવસ છે જે ડાબા હાથથી લખે છે અને જેમનું કામ ડાબા હાથથી થાય છે. આ દિવસની શરૂઆત વર્ષ 1991 માં કરવામાં આવી હતી અને આ દિવસ દર વર્ષે 13 મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. અમે આ વિશે વાત કરી રહ્યા છીએ કારણ કે આજે આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે છે.

International Left Handers day : બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનથી લઈને અમેરિકાના 5 ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા ડાબોડી
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

International Left Handers day દિવસની શરૂઆત વર્ષ 1991 માં કરવામાં આવી હતી. આપણી આજુબાજુ પણ ઘણા એવા લોકો છે જે ડાબોડી હોય છે. ડાબા હાથે લખતા હોય તેમાં સેલિબ્રિટીથી લઈને અનેક લોકો સામેલ છે. એવો જાણીએ તેમના વિષે.

Published On - 4:30 pm, Fri, 13 August 21

Next Article