‘RRR’ ફિલ્મની સ્ટારકાસ્ટની સેલેરી સાંભળીને તમને લાગી શકે છે આંચકો !

|

Apr 04, 2022 | 12:12 AM

રાજામૌલીની ફિલ્મે આ સાથે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. તે જ સમયે ફિલ્મ બોક્સ ઓફિસ પર નોટો છાપી રહી છે.

1 / 5
બૉલીવુડ ન્યુ સુપરસ્ટાર આલિયા ભટ્ટે આ ફિલ્મમાં માત્ર 20 મિનિટની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માટે આલિયાને રૂપિયા 9 કરોડ ચુક્વવામાં આવ્યા હતા.

2 / 5
RRR ફિલ્મમાં તેમની ભૂમિકા માટે, રામ ચરણને   45 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

3 / 5
આ ફિલ્મમાં 'જેનિફર'ની ભૂમિકા ભજવનારી અભિનેત્રી ઓલિવિયા મોરિસને રૂપિયા 1 કરોડ આપવામાં આવ્યા હતા.

4 / 5
અજય દેવગણે આ ફિલ્મમાં કેમિયો રોલ કર્યો હતો. આ ફિલ્મ માટે અજય દેવગણે રૂપિયા 25 કરોડ જેટલી જંગી રકમ વસૂલી હતી.

5 / 5
RRR ફિલ્મનુ મુખ્ય આકર્ષણ છે : જૂનિયર NTR. જેને રૂપિયા 45 કરોડ જેટલી જંગી રકમની ફાળવણી કરવામાં આવી હતી.

Next Photo Gallery