Indo Farm Equipment IPO: રુ 300ને પાર લિસ્ટ થઈ શકે છે આ IPO ! GMP પર મચાવી ધૂમ, 227 થી વધુ વખત થયો સબસ્ક્રાઇબ
ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટના આઈપીઓમાં શેરની કિંમત રૂ. 215 છે. તે જ સમયે, કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 96 રૂપિયા પર પહોંચી ગયું છે. વર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અનુસાર, ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટના શેર રૂ. 311ની આસપાસ માર્કેટમાં લિસ્ટ થઈ શકે છે.