
કમાઠીપુરાનું આ ચોર બજાર સવારે 4 વાગ્યે શરુ થાય છે અને સવારે 8 વાગ્યે બંધ પણ થઈ જાય છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, મુંબઈની આસપાસની નાની ફેક્ટ્રિયોમાંથી સામાન અહીં ઓછા ભાવમાં વેંચવામાં આવે છે. કેટલાક વેપારીઓ બ્રાન્ડેડ કંપનીના ડિફેક્ટિવ સામાન ખરીદીને અહીં 4 ઘણી ઓછી કિંમતમાં વેંચે છે.

મુંબઈના આ ચોર બજારમાં ઈલેકટ્રોનિક ગેજેટ્સથી લઈને કપડા, ફૂટવિયર સહિતની જરુરિયાતમી વસ્તુનો સામાન મળી રહે છે. રિપોર્ટ અનુસાર, અહીં 15 થી 20 કરોડનો બિઝનેસ થતો હોય છે.
Published On - 10:49 pm, Sat, 23 December 23