
દેશમાં વધી રહેલા આંતકના કારણે દેશભરમાં ખાલિસ્તાની મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અગાઉ ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓની નારે બાજીને લઈને કેટલાક લોકો શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવામાં આવી હતી.

જે ભારતીયોને કેલિફોર્નિયાની વસવાટ કરતી અન્ય સમુદાય તરફથી પણ સમર્થન મળ્યુ હતું. તે ભારતને મોટો ટેકો દર્શાવે છે.

તમામ ભારતીય અમેરિકન સંસ્થાઓ હાજર રહી હતી. તે સ્પષ્ટપણે એકતા દર્શાવે છે અને હિંસાની નિંદા કરી હતી.

અગ્રણી નેતાઓ જેવા કે પરિમલ શાહ, નીરજ કે. , અરુણ દત્ત, ડૉ. ગડસલ્લી, રાજુભાઈ પટેલ, યોગી પટેલ અને ઉમાકાંત જોષી પણ હાજર રહ્યા હતા અને ખાલિસ્તાન વિરુદ્ધ રેલી યોજી હતી. આ પ્રસંગે ઈન્ડો અમેરિકન કલ્ચર સોશાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ યોગી પટેલે સમગ્ર આયોજન પાર પાડવા માટે કમર કસી હતી.
Published On - 2:54 pm, Thu, 30 March 23