IND vs ENG : શું ઈંગ્લેન્ડ ભારતીય પડકારને પાર કરી શકશે ? જાણો શું કહે છે રેકોર્ડ

|

Jan 15, 2023 | 1:18 PM

જો ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપની તેની બીજી મેચમાં ઈંગ્લેન્ડને હરાવશે તો તે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવાની નજીક આવી જશે.

1 / 5
હોકી વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે પ્રથમ મેચમાં સ્પેનને હરાવ્યું હતું. હવે તેની ગ્રુપ રાઉન્ડની બીજી મેચ ઈંગ્લેન્ડ સામે છે.

2 / 5
 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ 1926માં રમાઈ હતી. આ મેચમાં ભારતનો વિજય થયો હતો.

3 / 5
વર્લ્ડકપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 21 મેચ રમાઈ છે, જેમાં ભારતનો દબદબો છે.

4 / 5
પાંચ મહિના પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં બંને ટીમો સામસામે આવી હતી. જ્યાં બંને વચ્ચે ટક્કરની મેચ રમાઈ હતી.

5 / 5
ભારતીય ટીમે 1975માં વર્લ્ડ કપ જીત્યો હતો જ્યારે ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ ખાલી હાથ છે.

Published On - 1:15 pm, Sun, 15 January 23

Next Photo Gallery