OPERATION DOST: ભારતે તુર્કીમાં ચલાવ્યું Operation Dost મિશન, જુઓ ભારતીય NDRF ટીમની પ્રશંસનીય કામગીરી

|

Feb 10, 2023 | 2:41 PM

વિશ્વના ઘણા દેશોએ ત્યાં રાહત કાર્ય માટે મદદનો હાથ લંબાવ્યો છે. જેમાં ભારતીય NDRFVની ટીમ પણ ત્યાં સતત ચાર દિવસથી કામે લાગેલી છે.

1 / 9
તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં બચાવ અને રાહતકાર્યમા મદદરૂપ થવા માટે ભારતથી 100 સભ્યોની NDRFની ટીમ તેમજ મેડીકલ ટીમ આધુનિક બચાવ અને તબીબી સાધનો સાથે તુર્કી પહોચી છે. અહીં ભારતીય ટીમ દ્વારા લોકોની મદદ માટે Operation dost ચલાવવામાં આવ્યું છે.

2 / 9
તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે તબાહીમાં મોતનો આંકડો 20 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે દિવસ-રાત રાહત અને બચાવનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે ભારતની NDRF ટીમ ઘણા સ્નિફર ડોગ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર રેસ્ક્યૂ અભિયાન ચલાવી રહી છે.

3 / 9
ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં સતત શોધ અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ આવશ્યક દવાઓ સાથે પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ સાથે તબીબી ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે.

4 / 9
એનડીઆરએફની બે ટીમો જેમાં ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓનો સમાવેશ થાય છે

5 / 9
ભારતીય ટીમ દ્વારા એક રુમમાં મીની હોસ્પિટલ પણ બનાવવામાં આવ્યું છે જેમાં અનેક ઉપયોગી સાધનો પણ લાવવાવમાં આવ્યા છે અને લોકોની મદદ આવી રહ્યા છે.

6 / 9
આવશ્યક દવાઓ સાથે પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ સાથે તબીબી ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે.

7 / 9
તુર્કીના લોકો ભારતીય ટીમની અને ભારતની આવી આફત વચ્ચે કામગીરીની શરાહના કરી રહ્યાં છે. વિશ્વના ઘણા દેશોએ ત્યાં રાહત કાર્ય માટે મદદનો હાથ લંબાવ્યો છે. જેમાં ભારતીય NDRFVની ટીમ પણ ત્યાં સતત ચાર દિવસથી કામે લાગેલી છે.

8 / 9
Operation dost હેઠળ ભારતીય સૈનિકો તુર્કીના ખંડેરમાંથી લોકોને કાઢી રહ્યાં છે તેઓ કાટમાળ નીચે દટાયેલા લોકોના જીવ બચાવવામાં સતત દિવસ રાત કામે લાગેલા છે.  સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે.  તસવીરોમાં તુર્કીના લોકો ભારતીય સૈનિકોનો મદદ માટે આભાર માનતા પણ જોવા મળ્યા હતા.

9 / 9
ભારતીય ટીમની કામગીરીની દુનિયાભરના લોકો વખાણ કરી રહ્યા છે ત્યારે ભારતીય ટીમની કામગીરીથી જોઈ એક મહિલા સૈનિક મહિલાને કિસ કરી રહી છે. જે ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે

Next Photo Gallery