લાલ ચોકથી ઈન્ડિયા ગેટ ત્રિરંગાના રંગોમાં તરબોળ, તસવીરોમાં જુઓ સ્વતંત્રતાની ઉજવણી

|

Aug 15, 2022 | 12:04 AM

ભારતની 75મી વર્ષગાંઠ પહેલા, 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે ભારતના કેટલાક પ્રખ્યાત સ્થળોને ત્રિરંગાથી શણગારવામાં આવ્યા છે. જુઓ કેટલીક ખાસ તસવીરો...

1 / 9
અમૃતકાળ દરમિયાન દિલ્હીમાં આવેલી સફદરજંગના મકબરાની શ્રેષ્ઠ તસવીર મનમોહક છે. દેશની આઝાદીની ઠીક 75મી વર્ષગાંઠ પહેલા જ મકબરાને ત્રિરંગાથી રંગવામાં આવ્યો છે.

2 / 9
અમૃતકાળ દરમિયાન દિલ્હીમાં હુમાયુના મકબરાને પણ તિરંગામાં રંગવામાં આવ્યો છે.

3 / 9
તમિલનાડુના ચેન્નાઈમાં આવેલી રિપોન બિલ્ડીંગને પણ તિરંગાના પ્રકાશમાં રંગવામાં આવી છે.

4 / 9
દિલ્હીનો ઈન્ડિયા ગેટ જાણે આખું ભારત તેની અંદર સમાયેલું છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને દિલ્હી આવતા દેશના લોકો માટે ઈન્ડિયા ગેટ જવું હજુ પણ પ્રથમ પસંદગી છે.

5 / 9
અમૃતકાળમાં આઝાદના 75 વર્ષ પૂરા થતા પહેલા હૈદરાબાદના ચાર મિનારા પણ તિરંગામાં રંગાયેલા જોવા મળે છે.

6 / 9
ઉત્તર પ્રદેશ વિધાનસભાની આટલી સુંદર તસવીર તમે ભાગ્યે જ જોઈ હશે. અમૃતકાળમાં યુપી વિધાનસભાને પણ તિરંગાથી રંગવામાં આવી છે.

7 / 9
આઝાદીની 75મી વર્ષગાંઠ પહેલા, શ્રીનગરના લાલ ચોક ખાતેના ક્લોક ટાવર અથવા ઘંટાઘરને ત્રિરંગામાં રંગવામાં આવ્યા છે.

8 / 9
બિહારની રાજધાની પટનામાં આઝાદીની 75મી વર્ષગાંઠ પહેલા જૂની સચિવાલયની ઇમારત તિરંગાના પ્રકાશમાં ઝગમગી રહી છે.

9 / 9
નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ ભવન ત્રિરંગાથી ઝળહળી ઉઠ્યું છે.

Published On - 11:58 pm, Sun, 14 August 22

Next Photo Gallery