Thyroidને કંટ્રોલ કરવા માટે ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ્સ

|

Nov 06, 2022 | 10:57 PM

થાઇરોઇડના લક્ષણોમાં વજન વધવું, વજન ઘટવું, ગળામાં સોજો અથવા ભારેપણું અને વાળ ખરવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. થાઈરોઈડથી બચવા માટે તમે આહારમાં આ વસ્તુઓનો પણ સમાવેશ કરી શકો છો.

1 / 5
આમળા વિટામિન સીના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી એક છે. આમળાનું સેવન થાઈરોઈડમાં ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો થાઈરોઈડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

2 / 5
બદલાતી જીવનશૈલીમાં આજકાલ લોકોને થાઈરોઈડની સમસ્યા પણ થવા લાગી છે. થાઇરોઇડ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જેને ટ્રાઇઓડોથાયરોનિન (T3) અને થાઇરોક્સિન (T4) કહેવાય છે. થાઇરોઇડના લક્ષણોમાં વજન વધવું, વજન ઘટવું, ગળામાં સોજો અથવા ભારેપણું અને વાળ ખરવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. થાઈરોઈડથી બચવા માટે તમે આહારમાં આ વસ્તુઓનો પણ સમાવેશ કરી શકો છો.

3 / 5
કોળાના બીજ ઝીંકથી ભરપૂર હોય છે. ઝિંક વિટામિન્સ અને મિનરલ્સને શોષવામાં મદદ કરે છે. ઝિંક થાઇરોઇડ હોર્મોન્સને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.

4 / 5
ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂકા ફળો પ્રોટીન, એન્ટીઑકિસડન્ટો, કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. જો તમને થાઈરોઈડ છે તો તમારા આહારમાં મર્યાદિત માત્રામાં ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવો ફાયદાકારક છે.

5 / 5
થાઈરોઈડના દર્દીઓ માટે નારિયેળ ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળમાં મિડિયમ ચેઈન ફેટી એસિડ્સ અને મિડિયમ ચેઈન ટ્રાઈગ્લિસરાઈડ્સ જેવા પોષક તત્વો હોય છે જે મેટાબોલિઝમને પ્રોત્સાહન આપે છે.

Next Photo Gallery