Aruna Irani Birthday Special : સંજય દત્તની પહેલી ફિલ્મમાં તેની માતા બની હતી અરુણા ઈરાની, બીજી ફિલ્મમાં તેણે પ્રેમી તરીકે કર્યો હતો રોમાન્સ

|

May 03, 2022 | 9:19 AM

અરુણા ઈરાની (Aruna Irani) કરતા 13 વર્ષ નાના અભિનેતા સંજય દત્તે 1981માં ફિલ્મ રોકીથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં બંને સાથે જોવા મળ્યા હતા.

1 / 5
અરુણા ઈરાની આજે 76 વર્ષની થઈ છે. સુપ્રસિદ્ધ અભિનેત્રી અરુણા ઈરાની, જેમણે 9 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું, તેણે પોતાની શાનદાર કારકિર્દીમાં ઘણી અલગ-અલગ ભૂમિકાઓ ભજવી છે. એક જમાનામાં પોતાના ડાન્સથી દર્શકોના દિલને ધબકતી અરુણા ઈરાની હવે માતા અને સાસુની ભૂમિકામાં જોવા મળી રહી છે.

2 / 5
એક ઈન્ટરવ્યુ દરમિયાન અરુણા ઈરાનીએ જણાવ્યું હતું કે, કેવી રીતે તેણે સંજય દત્તની ડેબ્યૂ ફિલ્મમાં તેની માતાની ભૂમિકા ભજવી હતી અને બીજી જ ફિલ્મમાં તે તેની પ્રેમી બની ગઈ હતી.

3 / 5
આ વિશે વાત કરતાં અરુણા ઈરાનીએ કહ્યું કે, 'મેં મારા કરિયરમાં ઘણા ફિલ્મ કલાકારો સાથે કામ કર્યું છે અને મને તે બધા સાથે કામ કરવાની મજા આવી છે, પરંતુ હું કોઈનું નામ લેવા માંગતી નથી.

4 / 5

અરુણા ઈરાનીએ કહ્યું કે, સંજય દત્ત સાથે કામ કરવાની તેમને ખૂબ મજા આવી. કારણ કે તેણે તેની પ્રથમ ફિલ્મમાં તેની માતાની ભૂમિકા ભજવી હતી અને તેની પછીની જ ફિલ્મમાં તે તેને તેના પ્રેમી તરીકે જોવા મળી હતી.

5 / 5
અરુણા ઈરાનીએ 1961ની ફિલ્મ ગંગા જમુનાથી બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. ત્યારે તે માત્ર 9 વર્ષની હતી. બાદમાં તેણે કારવાં, બોમ્બે ટુ ગોવા, બોબી અને અન્ય ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા.

Published On - 9:17 am, Tue, 3 May 22

Next Photo Gallery