
શરીર પર લગાવો લિંબોંડીનું તેલ- શરીર પર લિંબોંડીનું ઠંડુ તેલ લગાવવાથી મચ્છરો કરડવાથી બચી શકો છો.શરીર પર લગાવેલા તેલથી તેની સ્મેલથી મચ્છર દુર રહેશે.

લેમનગ્રાસ અને લવિંગનું તેલ લગાવો- લેમનગ્રાસના કેટલાક પાન લો, તેમાં નારિયેળ અને લવિંગ નાખીને ઉકાળી લો. હવે આ તેલને તમારા શરીર પર લગાવો. આમ કરવાથી તમારી આસપાસ મચ્છર નહીં આવે. એટલું જ નહીં, આ તેલ તમારી ત્વચા માટે પણ સારું છે અને ઘણા પ્રકારના સ્કિન ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ છે. તેથી, તમે મચ્છરોથી બચવા માટે આ ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.
Published On - 3:22 pm, Tue, 2 April 24