Hyundaiએ લોન્ચ કરી નવી Creta, 6 એરબેગ્સ અને ADAS ટેક્નોલોજીથી છે સજ્જ, જાણો કેટલી છે કિંમત

Hyundai Cretaના ફેસલિફ્ટ મોડલને લોન્ચ થયાને બે મહિના પણ થયા નથી. કંપનીએ ગ્રાહકોને એક નવી ભેટ આપી છે. કંપનીએ ભારતમાં Creta N Line વર્ઝન લોન્ચ કર્યું છે. Hyundai Creta N Line કંપનીની ત્રીજી કાર છે, જેનું N Line વેરિઅન્ટ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

| Updated on: Mar 12, 2024 | 7:30 PM
4 / 6
ડ્યુઅલ ડેશ કેમ પણ Creta N Lineમાં આપવામાં આવ્યો છે. આ સિવાય રિયર ડિસ્ક બ્રેક, 360 ડિગ્રી કેમેરા, બ્લાઈન્ડ-સ્પોટ મોનિટર, ટાયર પ્રેશર મોનિટર, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, લેવલ 2 ADAS ટેક્નોલોજી, છ એરબેગ્સ જેવી ઘણી સારી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.

5 / 6
Hyundaiએ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે Creta N Line પણ લોન્ચ કરી છે. આ કાર 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. મેન્યુઅલ વર્ઝનની એક્સ-શોરૂમ કિંમત 16.82 લાખ રૂપિયાથી 18.32 લાખ રૂપિયા સુધીની છે.

6 / 6
Hyundaiએ દાવો કર્યો છે કે Creta N Lineનું ડ્યુઅલ-ક્લચ વર્ઝન 18.4 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપી શકે છે. Creta N Line મેન્યુઅલ 18 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપશે. Creta ફેસલિફ્ટનું ટોપ વેરિઅન્ટ SX(O) 1.5 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 20 લાખ રૂપિયા છે. Hyundai દાવો કરે છે કે Creta N Lineનું ઓટોમેટિક વર્ઝન 8.9 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે.