
બેકિંગ પાવડરને પાણીમાં ભેળવીને ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લેમાંથી સ્ક્રેચ દૂર કરી શકાય છે. બેકિંગ પાવડરને કપડામાં લઈને સ્ક્રીન પર હળવા હાથે ઘસવું જોઈએ. ટચસ્ક્રીન પર દેખાતા નાના સ્ક્રેચને વેજીટેબલ ઓઈલથી પણ દૂર કરી શકાય છે. તેના દ્વારા સ્ક્રેચ દૂર થતા નથી, પરંતુ તે ઓછા દેખાય છે.

ટચસ્ક્રીન પર બેબી શેમ્પૂને હળવા હાથે ઘસવાથી પણ નાના સ્ક્રેચને દૂર કરી શકાય છે. આ ઘરગથ્થુ ઉપાય ઉપરાંત તમે બજારમાં ઉપલબ્ધ ક્રીમ અને વેક્સનો ઉપયોગ કરને પણ ડિસ્પ્લેમાંથી સ્ક્રેચ દૂર કરી શકો છો.