બોક્સ ચેક કરો : જો તમારે જાણવું હોય કે તમારો ફોન કેટલો જૂનો છે, તો તમારે સૌથી પહેલા તે બોક્સને ચેક કરવું જોઈએ જેમાં ફોન પેક કરવામાં આવ્યો હતો. ફોનને અનબૉક્સ કરતી વખતે, તમે જોયું હશે કે ફોન બૉક્સ પર એક સફેદ સ્ટીકર છે, જેમાં કેટલાક શબ્દો, નંબર્સ, બારકોડ વગેરે છે. તમારા ફોનની મેન્યુફેક્ચરિંગ ડેટ સ્ટીકર પર ક્યાંક લખેલી હોય છે.