iPhone 16 vs iPhone 15 ભારતમાં કિંમત : તમને iPhone 16 નું 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ 79,900 રૂપિયામાં, 256 GB વેરિયન્ટ 89,900 રૂપિયામાં અને 512 GB વેરિયન્ટ 1,09,900 રૂપિયામાં મળશે. બીજી તરફ, Appleની ઓફિશિયલ સાઇટ અનુસાર, તમને iPhone 15નું 128 GB વેરિઅન્ટ 69,900 રૂપિયામાં, 256 GB વેરિયન્ટ 79,900 રૂપિયામાં અને 512 GB વેરિયન્ટ 99,900 રૂપિયામાં મળશે.