
ટામેટાના સૂપમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે ધમનીઓની સુરક્ષા તેમજ હૃદયની તંદુરસ્તી સુધારવામાં મદદ કરે છે અને સ્ટ્રોક અને હાર્ટ એટેક, હાઈ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યાઓના જોખમને ઘટાડે છે.

ટામેટાના સૂપમાં હાજર સેલેનિયમ એનિમિયાને રોકવામાં અને શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદરૂપ છે. સ્વસ્થ રહેવા માટે યોગ્ય રક્ત પરિભ્રમણ હોવું ખૂબ જ જરૂરી છે.