Mouni Royની સ્ટાઈલ જોઈને ધડક્યું ચાહકોનું દિલ, જુઓ પિંક ડ્રેસમાં અભિનેત્રીના હોટ Photos

ટીવી અને બોલિવૂડ સ્ક્રીન પર રાજ કરનાર મૌની રોય હાલમાં તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રની રજૂઆતની રાહ જોઈ રહી છે. અયાન મુખર્જીની આ ફિલ્મમાં મૌની ઉપરાંત આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 11:29 PM
અભિનેત્રી મૌની રોય (Mouni Roy) આજે એટલે કે ગુરુવારે બાંદ્રામાં ધર્મા ઓફિસની બહાર જોવા મળી હતી. મૌની રોય જે લૂકમાં મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી, તે સુંદર લાગી રહી હતી. મૌની રોય કદાચ તેના આગામી પ્રોજેક્ટ માટે ધર્મા ઓફિસ પહોંચી હતી.

1 / 6
મૌની રોયે પિંક કલરનો ખૂબ જ હોટ ડ્રેસ પહેર્યો હતો.

2 / 6
ખુલ્લા વાળ અને આંખો પર કાળા ચશ્મા તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.

3 / 6
પોતાના આ લુકને મૌની રોયે સફેદ રંગના શુઝ સાથે મેચ કર્યો અને તેમણે સાથે એક એલીગેન્ટ હેન્ડબેગ રાખી હતી.

4 / 6
આ દિવસોમાં મૌની રોય બોલીવુડની સારી અભિનેત્રીઓને ફેશનની બાબતમાં હરાવી રહી છે.

5 / 6
મૌની રોય હાલમાં તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રની રજૂઆતની રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં મૌની ઉપરાંત આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">