હિન્દુ માતા અને ખ્રિસ્તી પિતા, તો પછી દિયા મિર્ઝા તેના નામ પાછળ મુસ્લિમ સરનેમ કેમ લગાવે છે?

દિયા મિર્ઝા હિન્દી સિનેમામાં એક જાણીતું નામ છે, તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. વધુમાં, અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને મોહિત કર્યા છે. દિયાના ઘણા ચાહકો છે.

| Updated on: Dec 09, 2025 | 2:37 PM
4 / 6
ખરેખર, દિયા મિર્ઝાની માતા હિન્દુ અને તેના પિતા ખ્રિસ્તી હતા, પરંતુ તેની મુસ્લિમ અટક હંમેશા લોકોને મૂંઝવણમાં મૂકે છે. કે માતા હિન્દુ અને પિતા ખ્રિસ્તી હોવા છત્તા દિયા તેના નામની પાછળ મુસ્લિમ સરનેમ કેમ લગાવે છે?

5 / 6
સત્ય એ છે કે દિયા મિર્ઝાની માતા અને પિતા જ્યારે તે નાની હતી ત્યારે જ અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેની માતાએ હૈદરાબાદના મુસ્લિમ અહમદ મિર્ઝા સાથે લગ્ન કર્યા.

6 / 6
જોકે, સમય જતાં દિયા તેના સ્ટેપ પિતાની ખૂબ નજીક બની ગઈ. જ્યારે તેણીએ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે તેણીએ તેના નામની પાછળ મિર્ઝા સરનેમ લગાવી.