હિના ખાને શેર કર્યો તેનો વિન્ટર લુક, સોશિયલ મીડિયા પર શેર કરી ન્યૂ યર ઉજવણીની તસવીરો

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલથી લોકપ્રિય બનેલી હિના ખાન આજે દરેકના દિલ પર રાજ કરે છે. હિના ખાન હાલમાં વિદેશમાં પોતાની સ્ટાઈલિશ સ્ટાઈલ રજૂ કરી રહી છે. તમે તેની પાસેથી ફેશન ટિપ્સ પણ લઈ શકો છો.

| Edited By: | Updated on: Jan 01, 2022 | 6:59 PM
4 / 6
તેણે બ્લેક જેગિંગ્સ અને બ્લેક એન્ડ વ્હાઇટ ચેકર્ડ ટ્રેન્ચ કોટ સાથે તેના દેખાવને ખાસ બનાવ્યો છે. તમે હિનાના આ લુકથી ઈમ્પ્રેસ થઇ જશો. તમે અભિનેત્રીની જેમ ક્લાસિક બ્લેક બૂટ પણ પસંદ કરી શકો છો.

5 / 6
જો તમે આ શિયાળામાં ક્યાંક બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને કેવા કપડા પહેરવા એ સમજાતું નથી તો હિનાનો આ લુક ટ્રાય કરો.

6 / 6
જો તમે આ શિયાળામાં હિના ખાન જેવી ફેશન સ્ટાઈલ ટ્રાય કરશો તો દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે.