Sabarkantha: ચમચમાતી મોંઘીદાટ કારમાં દારુની મોટાપાયે હેરાફેરી ઝડપાઈ, અમદાવાદ લવાતા જથ્થાને LCB એ ઝડપ્યો

હિંમતનગર શહેરના સહકારી જીન ચાર રસ્તા પાસેથી એક મોંઘીદાટ ચમચમાતી કારમાં દારુ ભરીને હેરાફેરી કરતા પોલીસે ઝડપી લઈને કાર્યવાહી કરી છે. મોંઘી દાટ કારમાંતી 6.38 લાખનો દારુનો જથ્થો ઝડપાઈ આવ્યો છે.

| Updated on: Aug 23, 2023 | 4:05 PM
સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા દારુની હેરાફેરીને લઈ ધોંસ વધારી દીધી હોય એમ જિલ્લામાંથી પસાર થતા હાઈવે પર વોચ વધારી દીધી છે. આ દરમિયાન પોલીસથી બચવા માટે હવે દારુની હેરાફેરી કરનારાઓએ મોંઘીદાટ લકઝરિયસ કારનો ઉપયોગ શરુ દારુ ઘુસાડવા માટે શરુ કર્યો છે. આવી જ એક કાર હિંમતનગર નજીકથી એલસીબીની ટીમે ઝડપી પાડી છે.

1 / 5
હિંમતનગર શહેરના સહકારી જીન ચાર રસ્તા પાસેથી એક મોંઘીદાટ ચમચમાતી કારમાં દારુ ભરીને હેરાફેરી કરતા પોલીસે ઝડપી લઈને કાર્યવાહી કરી છે. મોંઘી દાટ કારમાંતી 6.38 લાખનો દારુનો જથ્થો ઝડપાઈ આવ્યો છે. એલીસીબીએ કારને જપ્ત કરીને કાર્યવાહી કરી છે.

2 / 5
મોંઘીદાટ કારમાં દારુની હેરાફેરી કરનારા બે શખ્શોને પણ પોલીસે ઝડપી લીધા છે. નેશનલ હાઈવે પર નાકા બંધી કરીને કારને ઝડપી લેતા ડીકીના હિસ્સામાંથી દારુની બોટલનો જથ્થો ટેપિંગ કરીને ચૂસ્ત ગોઠવેલો મળી આવ્યો હતો.

3 / 5
એલસીબીએ આરોપી રાજેશ મહિન્દરકુમાર ગોદારા, રહે શેરગઢ તા.ડબવાલી જી. સીરસા, હરીયાણા તથા આનંદ રાજવીર પુનીયા, રહે આદર્શ નગર તા. હનુમાનગઢ, રાજસ્થાનની ધરપકડ કરી હતી. રાજેશ 28 અને આનંદ 23 વર્ષની ઉંમરનો છે. બંનેને કારમાં હરીયાણાના ડબવાલીના ગૌરવે દારુનો જથ્થો ભરી આપ્યો હતો.

4 / 5
દારુનો જથ્થો અમદાવાદના દસ્ક્રોઈના હીરાપુરના પ્રવિણ રાવજીભાઈ બારૈયાને પહોંચાડવાનો હતો. જે પ્રવિણ અમદાવાદ પહોંચતા જ આ દારુ ભરેલી મોંઘીદાટ કારને રીસીવ કરીને જથ્થો ઉતારનારો હતો. પોલીસે ગૌરવ અને પ્રવિણ વિરુદ્ધ ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરવા માટે તપાસ શરુ કરી છે.

5 / 5
Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ

g clip-path="url(#clip0_868_265)">