
હિમવર્ષાના કારણે મનાલી લેહ હાઇવે પણ બંધ છે. પ્રવાસીઓને મનાલીના સોલંગનાલા સુધી જવા દેવામાં આવી રહ્યા છે. (ફોટો ક્રેડિટ- PTI)

એસપી લાહુલ સ્પીતિ માનવ વર્માએ સ્થાનિક લોકો અને પ્રવાસીઓને હિમવર્ષાના કિસ્સામાં બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના આપી છે. (ફોટો ક્રેડિટ- PTI)