
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય કેસો અટકાવવા નવતર પ્રયાગ કરાયો

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સુતળી બોલ દ્વારા એમ.એલ.ઓ ઓઇલનો છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે

જે જગ્યાએ પહોંચી શકાય તેમ ન હોય ત્યાં મચ્છરના બ્રિડીંગનો નાશ કરવા સુતળીના બોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

ઓઈલવાળો સુતળી બોલ ફેંકવાથી ભરાયેલ પાણી ઉપર ઓઈલનું લેયર થઈ જાય છે, જેના કારણે મચ્છરના લાર્વાનો નાશ થઈ જાય છે

આ સુતળીના બોલનો ઉપયોગ કરતા પહેલા 2-3 કલાક સુધી મેલેરીયા ઓઈલ ભરેલપાત્રમાં બોળી રાખવામાં આવે છે
Published On - 10:17 pm, Wed, 20 September 23