તમે અમદાવાદી મકાઉ પોપટ જોયો છે? જુઓ ખૂબ સુંદર, કલરફુલ અને લાંબી પૂંછડી વાળા મકાઉ પોપટના Photos

રાગ પટેલ એક એનિમલ-બર્ડ બિહેવિયરરિષ્ટ તથા રેસ્ક્યુઅર છે. તેઓ વર્ષ 2015માં બે મકાઉ પોપટ રેસ્ક્યુ કરીને લાવ્યા હતા. આ ઉપરાંત અન્ય બે મકાઉ પોપટ પણ લોકો ઘરે લાવ્યા પછી સાર સંભાળ રાખી ન શકતા રાગ પટેલને આપી ગયા હતા.

| Edited By: | Updated on: Apr 23, 2023 | 10:54 PM
4 / 5
મકાઉ પોપટ ખૂબ જ પ્રેમાળ બુદ્ધિશાળી અને ગુસ્સાવાળા હોય છે. તેમનું આયુષ્ય આશરે 40 વર્ષથી લઈને 60 કે 65 વર્ષ સુધીનું હોય છે. મકાઉ પોપટની લંબાઈ આશરે 37થી 40 ઈંચ સુધીની હોય છે. જેઓ 1થી 3ની સંખ્યામાં ઈંડા આપે છે. જેમાંથી આશરે 20થી 28 દિવસ બાદ ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે. મકાઉ પોપટ સમૂહ જીવન જીવે છે, એક જૂથમાં 20,  50 કે 70 પોપટનું પણ હોય શકે.

5 / 5
રાગ પટેલ પાસે 6 આફ્રિકન ગ્રે બર્ડ્સ છે. તેમનું પણ તેમણે સફળતા પૂર્વક બ્રીડિંગ કરાવ્યુ છે. આ એક આફ્રિકન ગ્રે બર્ડની કિંમત ભારતીય બજારમાં આશરે 50 હજાર રૂપિયા છે. તેમની પાસે એક ગ્રીન વિંગ મકાઉ છે. જેને તેઓ બ્લુ અને ગોલ્ડ સાથે જોડી બનાવી એક અલગ પ્રકારના કલરના મકાઉ પ્રજાતિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની પાસે 1 જોડી ઓસ્ટ્રેલિયન ગાલા કકટુ અને એક અમેઝોન પેરોટ પણ છે. ગાલા કકોટુની કિંમત 1 લાખ રૂપિયા જ્યારે અમેઝોન પેરોટની કિંમત 1થી 1.50લાખ રૂપિયા ભારતીય બજારમાં છે.

Published On - 10:54 pm, Sun, 23 April 23