ગાંધીનગર હેપ્પી યુથ ક્લબ દ્વારા હેપ્પી સ્પેરો વિક-2023નો પ્રારંભ કરવામાં આવ્યો

હેપ્પી યુથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક-2023”નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ અંતર્ગત આજે ગાંધીનગરમાં વિવિધ સ્થળે હેપ્પી ચકલી ઘરનુ વિના મૂલ્યે વિતરણ કરાયું હતું.

| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:20 PM
4 / 5
તા.25મી માર્ચ, શનિવારે કુડાસણમાં પ્રતિક મોલમાં રાજવી ફૂડ કોર્નર ખાતે, તા.26મી માર્ચ, રવિવારે સેક્ટર-1માં ગાયત્રી મંદિર પાસે ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ યોજાશે. (નવનિત દરજી)

5 / 5
આ સાથે તા.27મી માર્ચ, સોમવારે સેક્ટર-4માં  ઓમકારેશ્વર મંદિર પાસે, તા.28મી માર્ચ, મંગળવારે પેથાપુરમાં સોમનાથ સોસાયટી પાસે, તા.29મી માર્ચ, બુધવારે સેક્ટર-14માં ગુપ્તા કોમ્પ્લેક્સ પાસે, તા.30મી માર્ચ, ગુરુવારે સેક્ટર-29માં જલારામ ધામ ખાતે અને તા.31મી માર્ચ, શુક્રવારે સેક્ટર-2માં  સ્વામિનારાયણ મંદિર પાસે હેપ્પી ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ યોજાશે.(નવનિત દરજી)