
આ પછી દીપિકાએ હોલીવુડમાં પણ કામ કર્યું અને વિન ડીજોનની ફિલ્મ xXx Return of Xander Cage માં પણ કામ કર્યું. પહેલી જ ફિલ્મથી દીપિકાએ ધમાલ મચાવી દીધી હતી.

ફિલ્મોમાં એક્ટિંગ કર્યા બાદ હવે દીપિકાએ પણ ગયા વર્ષથી નિર્માતા તરીકે કામ શરૂ કર્યું છે. દીપિકાએ ફિલ્મ 83 પ્રોડ્યુસ કરી છે જેમાં પતિ રણવીર સિંહે કામ કર્યું છે. ફિલ્મને ખૂબ જ સારા રિવ્યુ મળ્યા છે અને દીપિકાના વખાણ પણ થયા છે.