Haj 2021 Photo: સામાન્ય કરતાં આ વર્ષે હજ યાત્રા કઈ રીતે છે અલગ ? જુઓ ફોટો

|

Jul 20, 2021 | 1:18 PM

Haj 2021: રવિવારે કોરોનાની રસી લીધેલા મુસ્લિમ યાત્રાળુઓ વાર્ષિક હજ યાત્રા માટે સાઉદી અરેબિયામાં એકઠા થયા હતા. આ વર્ષે દેશભરમાં રોગચાળાને કારણે વિદેશથી આવેલા ઉપાસકો પર પ્રતિબંધ મૂક્યો છે.

1 / 8
રવિવારે કોરોનાની રસી લીધેલા મુસ્લિમ યાત્રાળુઓ વાર્ષિક હજ યાત્રા માટે સાઉદી અરેબિયામાં એકઠા થયા હતા. આ વર્ષે દેશભરમાં રોગચાળાને કારણે વિદેશથી આવેલા ઉપાસકોને પ્રતિબંધ મૂક્યો છે અને રાજ્યની અંદરથી પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે, તેમ એક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું હતું. દેશમાં આ વર્ષે ફક્ત 60,000 લોકોને હજ માટે આવવાની મંજૂરી આપવામાં આવી છે.

2 / 8
મુખ્ય મસ્જિદના પ્રવેશદ્વાર પર, લોકોના તાપમાન પર નજર રાખવા માટે થર્મલ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. યાત્રાળુઓ માટે લગભગ 3000 ઇલેક્ટ્રિક ગાડીઓ રાખવામાં આવી છે

3 / 8
આ વર્ષે 500 આરોગ્ય સ્વયં સેવકોને તબીબી સેવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે 62 મોટી સ્ક્રીન લાગવામાં આવી છે જેમાં દુનિયાની અલગ અલગ ભાષામાં સાવચેતી અને જાગૃતિના મેસેજ પ્રસારિત કરવામાં આવશે.

4 / 8
વર્ષ 2019 માં હજ યાત્રામાં આશરે 25 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષે, સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરીને, દર ત્રણ કલાકે 6,000 લોકોને તવાફ કરવાની છૂટ અપવામાં આવી છે.

5 / 8
આ વર્ષે ફક્ત 18 થી 65 વર્ષના યાત્રાળુઓને જ મંજૂરી આપવામાં આવી છે.

6 / 8
મેનેજમેન્ટના પ્રવક્તા હિશમ અલ સઈદ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે જ્યાં ભક્તો કાબાની આજુબાજુ ફરતા હોય છે ત્યાં દરેક ગ્રૂપના ગયા બાદ આ વિસ્તારને સેનિટાઈસ કરવામાં આવે છે.

7 / 8
આ વર્ષે એવા લોકોને જ મંજૂરી આપવામાં આવી છે કે જેઓનું સંપૂર્ણ રસીકરણ થયું હોય અને લાંબા સમયથી કોરોનાથી પીડિત ન હોય.

8 / 8
મક્કાની મુખ્ય મસ્જિદ અને પરિસરને સેનિટાઈઝ કરવા માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

Next Photo Gallery