આ મહિને રજાઓનો પૂરો લાભ લો ગુજરાતના આ સ્થળોની મુલાકાત લો, જ્યાં વિદેશી પ્રવાસીઓ મોટાપ્રમાણમાં આવે છે

ગુજરાતના ફરવા માટેના ઘણા લોકપ્રિય પર્યટન સ્થળો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે અને દરેકને મંત્રમુગ્ધ કરે છે. હાલ નવેમ્બર મહિનો પણ ચાલી રહ્યો છે અને આ મહિને દિવાળી સહિત અનેક રજાઓ પણ આવી રહી છે બાળકોને પણ શાળામાં વેકેશન હશે. તો પછી બસ આ રજાઓનો ઉપયોગ કરી તમે ગુજરાતના આ સ્થળો પર જવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Nov 01, 2023 | 3:44 PM
4 / 5
સોમનાથ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે એક શહેર છે જે તેની પોતાની પૌરાણિક કથાઓમાં છવાયેલું છે. મંદિરો ઉપરાંત, તમને અહીં બીચ, મ્યુઝિયમ અને અન્ય આકર્ષણો પણ જોવા મળશે. સોમનાથ મંદિર અને સોમનાથ સમુદ્ર અહીં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો પૈકી એક છે.

5 / 5
સાસણ ગીર આજ-કાલ લોકોનું ફેવરિટ સ્થળ બની રહ્યું છે. અહિ એશિયાઈ સિંહનો ઘર કહેવામાં આવે છે. જે દુનિયામાં એક માત્ર સ્થાન છે.જો તમે વેકેશનમાં ગીરના જંગલમાં સિંહ દર્શન કરવા જવાનું આયોજન બનાવી રહ્યા છો તો અહિ જરુર પરિવારને લઈ જાઓ. ગીરમાં આજુબાજુ અનેક રિસોર્ટ પણ આવેલા છે ત્યાં તમે નાઈટ સ્ટે કરી શકો છો.