Mehsana : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 9 થી 15 વર્ષના બાળકો માટે સમર યોગ કેમ્પનું કરાયું આયોજન

|

May 21, 2023 | 11:44 PM

સ્વસ્થ અને સફળ જીવનની ચાવી યોગથી બાળક યશસ્વી અને મેધાવી બને તે માટે યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનું કરાયું આયોજન કરાયું છે. મહત્વનું છે કે આગામી 21 થી 30 મે 2023 સુધી સમર યોગ કેમ્પનો લાભ બાળકો લઈ શકશે

1 / 6
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલય મહેસાણા ખાતે 9 થી 15 વર્ષના બાળકો માટે સમર યોગ કેમ્પની શરૂઆત કરી

2 / 6
સ્વસ્થ અને સફળ જીવનની ચાવી મનાતા યોગથી બાળક યશસ્વી અને મેધાવી બને તેવ ઉદેશ સાથે 21 થી 30 મે 2023 સુધી સમર યોગ કેમ્પનું આયોજન કરાયું છે.

3 / 6
સમર યોગ કેમ્પના પ્રથમ દિવસે યોગ ટ્રેનરો દ્વારા બાળકોને વિવિધ યોગ કરાવવામાં આવ્યા હતા તેમજ યોગથી શું ફાયદા થાય છે એ પણ જણાવવામાં આવ્યું હતું.

4 / 6
21 જુન 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવશે.

5 / 6
21 જુન 2023ના રોજ 9 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારત અને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે.

6 / 6
9 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “એક પૃથ્વી,એક સ્વાસ્થ્ય” રાખવામા આવી છે.

Published On - 11:42 pm, Sun, 21 May 23

Next Photo Gallery