નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતની દીકરીઓ ઝળકી, 3 મેડલ હાંસલ કર્યા

નવી દિલ્હી ખાતે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ રાઇફલ ઇવેન્ટ્સ કોમ્પિટિશનમાં 3 ટીમ કેટેગરીમાં ગુજરાતની 3 શૂટર્સ દીકરીઓએ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે.ભરૂચની ખુશી ચુડાસમાએ ટીમ ઇવેન્ટમાં નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં 2 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યો છે

| Updated on: Dec 02, 2023 | 2:15 PM
4 / 6
50 મીટર રાઇફલ શૂટિંગની 3 ટીમ કેટેગરીમાં ભરૂચની ખુશી, વડોદરાની હિના ગોહિલ અને આધ્યા અગ્રવાલે ગુજરાતનું ગૌરવ  વધાર્યું છે/

5 / 6
ગુજરાતમાંથી ભરૂચ અને વડોદરા રાઇફલ શૂટિંગ એસોસિએશનમાંથી શૂટર્સ ખુશી ચુડાસમા, હિના ગોહિલ અને આધ્યા અગ્રવાલે ટીમ ઇવેન્ટ્સની 3 કેટેગરીમાં  ભંગ લીધો હતો

6 / 6
ભરૂચની ખુશી ભરત ચુડાસમાએ વડોદરા રાઇફલ શૂટિંગ એકેડમીમાંથી ટ્રેનિંગ લીધા બાદ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના નેજા હેઠળ નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ભાગ લીધો હતો