ગુજરાત ફ્રન્ટિયર BSFના આઇજી કચ્છની મુલાકાતે, સરહદો પર જવાનોને મળ્યા
ગુજરાત ફ્રન્ટિયર BSFના IGએ કચ્છની મુલાકાત લીધી હતી. ત્રિ-દિવસીય મુલાકાત દરમિયાન કચ્છની સરહદો પર જવાનોને મળ્યા હતા. હરામીનાળા સહિતના સરહદીય વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન ગુજરાત અને કચ્છ બી.એસ.એફના અધિકારીઓ સાથે રહ્યા હતા.