ગુજરાત કોસ્ટગાર્ડની શક્તિમાં થયો વધારો, પોરબંદર કોસ્ટગાર્ડમાં આજે વધુ ચાર MK-III હેલિકોટપર ઉમેરાયા

|

Jun 28, 2022 | 1:55 PM

ગુજરાત કોસ્ટગાર્ડની શક્તિમાં વધારો થયો છે. પોરબંદર કોસ્ટગાર્ડમાં આજે વધુ ચાર હેલિકોટપરનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે જ સમુદ્રી સીમા વધુ મજબૂત બનશે.

1 / 6

2 / 6
રાજ્યની સમુદ્રી સીમાને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવા એક સાથે ચાર સકોર્ડનનું આજે કમિશનિંગ કરવામાં આવ્યું હતું.

3 / 6
ભારતી કોસ્ટગાર્ડમાં કુલ 13 ALH MK-III helicopterનો ઉમેરો કરાયો હતો જેમાંથી 4 હેલિકોપ્ટરનો પોરબંદર કોસ્ટગાર્ડને આપવામાં આવ્યા છે.

4 / 6
ઇન્ડિયન કોસ્ટગાર્ડ  ડી.જી.વી.એસ પઠાણીયાએ આજે કોસ્ટગાર્ડ એર એંકલીવ ખાતે કમિશનિંગ કર્યું હતું.

5 / 6
સમાવિષ્ટ સકોર્ડન રેસ્ક્યુ, કોસ્ટલ સિક્યુરિટી, મેરિટાઇમ સર્વેલન્સ, એન્ટી સ્મગલિંગ, પોલ્યુશન કન્ટ્રોલ તેમજ ટ્રાન્સપોર્ટ સહિતની મહત્વની કામગીરીમાં ફરજ બજાવશે.

6 / 6
સમુદ્રમાં થતી તમામ ગતિવિધિઓ આ સકોર્ડનથી મહત્વની કામગીરી પર નઝર રાખશે.

Published On - 1:54 pm, Tue, 28 June 22

Next Photo Gallery