Gujarati NewsPhoto galleryGujarat assembly election 2022 PM Modi's mega road show in Ahmedabad today, strategy to cover all seats
PM Modi Road show in Ahmedabad : અમદાવાદમાં PM મોદીનો મેગા રોડ શો, જુઓ જનમેદનીના ફોટો
Gujarat assembly election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં બીજા તબક્કા માટે અમદાવાદમાં પ્રચાર કરશે. તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે, આ ભવ્ય રોડ શોમાં વિશાળ જનમેદની મોદીના મોદીના નારા સાથે ઉત્સાહમાં છે. જુઓ ફોટો
રેલીમાં ભારે ઉત્સાહ સાથે લોકો જોડાયા છે, પીએમ મોદીની એક ઝલક જોવા માટે લોકો કલાકોથી રાહ જોઇ રહ્યા છે
5 / 6
અમદાવાદની તમામ બેઠક પરથી રોડ શો પસાર થશે. ત્યાર બાદ જંગી જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. PMની સુરક્ષાનું પણ પુરતા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવ્યુ છે.
6 / 6
ભાજપ એટલે ભરોસો નામથી વિશાળ રસ્તા પર વિશાળ રંગોળી દોરવામાં આવી છે. ઘાટલોડિયા, પ્રભાત ચોક માં આ વિશાળ રંગોળી કરવામાં આવી છે.