ન્યુ જર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું 8 ઓક્ટોબરના રોજ મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને ભવ્ય લોકાર્પણ સમારોહમાં હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અક્ષરધામનું નિર્માણ 2011માં શરૂ થયું હતું.