Jyotiraditya Scindiaના સોના ચાંદીની દીવાલવાળા મહેલમાં ચોરી, રાણીમહેલમાં ઘુસ્યા ચોર

ગ્વાલિયરના Jyotiraditya Scindia પરિવારના પ્રખ્યાત જય વિલાસ પેલેસના રાણી મહેલમાં એક ઘરફોડ ચોરી થઈ છે. સૌથી સલામત ગણાતા જય વિલાસમાં બનેલી ઘટનાથી પોલીસમાં દોડધામ મચી ગઈ.

| Edited By: | Updated on: Mar 18, 2021 | 5:27 PM
4 / 6

આ રાજમહેલ સેંકડો વિદેશી કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આખા મહેલમાં 400 ઓરડાઓ છે. રૂમમાં ખાસ વાત એ છે કે તેમની દિવાલો સોના-ચાંદીની કારીગરીથી બનેલી છે.

5 / 6
મહેલમાં 3500 કિલોગ્રામના બે ઝુમ્મર સ્થાપિત છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે આ ઝુમ્મર સ્થાપિત કરવામાં આવ્યા ત્યારે 10 હાથીઓને 7 દિવસ સુધી છત પર ચડાવી રાખ્યા હતા. આ પરથી મહેલની છત કેટલી મજબૂત છે તેનો ખ્યાલ આવી શકે છે. વર્ષ 1874માં જય વિલાસ પેલેસની કિંમત 200 મિલિયન ડોલર હતી. આનું નિર્માણ માઈકલ ફિલોસે કર્યું હતું. જેમને નાઈટડુડનું બિરુદ આપવામાં આવ્યું હતું.

6 / 6
મહેલમાં 400 ઓરડાઓમાંથી આ વિશેષ ઓરડો જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયાનો ઓરડો છે. આજે પણ આ ઓરડો તેમના નામે સચવાયો છે. માધવરાવ આ રૂમમાં આર્કિટેક્ટ અને તેની પસંદગીની પ્રાચીન વસ્તુઓ રાખતા હતા.