AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshra Singh ના ગ્લેમરસ અવતારે લગાવી આગ, ચાહકોએ કહ્યું- ‘ક્વીન ઓફ ભોજપુરી’

ભોજપુરી ક્વીન અક્ષરા સિંહે (Akshara Singh) તાજેતરમાં બિગ બોસ ઓટીટીમાં ભાગ લીધો હતો. ચાહકોએ તેમને આ શોમાં ખૂબ પસંદ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 4:21 PM
Share
ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ હેડલાઇન્સનો એક ભાગ બની રહે છે. તે બિગ બોસ ઓટીટીમાં જોવા મળી હતી જ્યાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

1 / 6
બિગ બોસ શો પછી, અક્ષરા પાસે પ્રોજેક્ટ્સની લાઇન લાગી છે અને તેમને સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે.

2 / 6
અક્ષરા સિંહ તેમના ચાહકો માટે તેમની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. તેમની ફેન ફોલોઈંગ વધી રહી છે. તેમની તસ્વીરો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

3 / 6
અક્ષરાએ 2 શેડ્સના ડ્રેસમાં તસ્વીરો શેર કરી છે. જેમાં એક બાજુ ટાઈગર પ્રિન્ટ અને બીજી બાજુ બ્લેક કલર છે. આ ફોટાઓમાં અક્ષરા અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

4 / 6
ફોટા શેર કરતા અક્ષરાએ લખ્યું - આપણા બધાની 2 સાઈડ્સ હોય છે. તે બંનેને ગર્વથી પહેરો. કારણ કે આપણી પાસે ઘણા મૂડ હોય છે તો માત્ર એક શા માટે રહે.

5 / 6
હજારો ચાહકોએ અક્ષરાના ફોટાને પસંદ કર્યા છે. તે પોતાની જાતને ટિપ્પણી કરતા રોકી શકતા નથી. એક ચાહકે લખ્યું - ભોજપુરી ક્વીન.

6 / 6
Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ

સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન

વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો

લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ

સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ

કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો

g clip-path="url(#clip0_868_265)">