ટ્રેક્ટરનું આગળનું ટાયર નાનું અને પાછળનું ટાયર મોટું કેમ હોય છે ?

|

Jun 27, 2024 | 7:13 PM

ભારત એક કૃષિપ્રધાન દેશ છે, તેની લગભગ 70 ટકા વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. તેથી ભારતમાં ખેતી માટે ટ્રેક્ટરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ત્યારે શું તમારા મનમાં એવો ક્યારે સવાલ આવ્યો કે ટ્રેક્ટરનું આગળનું ટાયર નાનું અને પાછળનું ટાયર મોટું કેમ હોય છે ? આજે અમે તમને આના પાછળનું કારણ શું છે તેના વિશે જણાવીશું.

1 / 5
ભારત એક કૃષિપ્રધાન દેશ છે, તેની લગભગ 70 ટકા વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. તેથી ભારતમાં ખેતી માટે ટ્રેક્ટરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ત્યારે શું તમારા મનમાં એવો ક્યારે સવાલ આવ્યો કે ટ્રેક્ટરનું આગળનું ટાયર નાનું અને પાછળનું ટાયર મોટું કેમ હોય છે ?

2 / 5
ટાયર નાના અને મોટા હોવા પાછળ ટ્રેક્ટરના સંચાલન, તેની પકડ, સંતુલન, ડીઝલનો વપરાશ જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ટ્રેક્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

3 / 5
ટ્રેક્ટરનું આગળનું ટાયર હંમેશા પાછળના ટાયર કરતા નાનું હોય છે. આગળના ટાયર સીધા સ્ટીયરિંગ સાથે જોડાયેલા હોય છે. કારણ કે નાના ટાયર હોવાથી તમને ટ્રેક્ટરને ટર્ન લેવામાં એટલે કે વળાંકમાં વાળવામાં સરળતા રહે છે. આ સિવાય નાના ટાયરને કારણે એન્જિન પર ઓછું વજન પડે છે. આવી સ્થિતિમાં ડીઝલનો વપરાશ પણ ઓછો થાય છે.

4 / 5
કાર કે બાઇક કાદવમાં ફસાઈ જાય છે. પરંતુ ટ્રેક્ટર સરળતાથી પસાર થઈ જાય છે. તેના કારણ ટ્રેકટરના પાછળના મોટા ટાયર છે. મોટા ટાયર કાદવમાં ફસાતા નથી અને સારી પકડ જાળવી રાખે છે.

5 / 5
આ સિવાય ટ્રેક્ટરનું એન્જીન આગળના ભાગમાં હોય છે તેથી વજન સરખું રાખવા પાછળના ભાગમાં મોટા પૈડા લગાવવા જરૂરી છે. આ સિવાય એક મુખ્ય કારણ એ છે કે બંને મોટા ટાયર લોડ ખેંચતી વખતે ટ્રેક્ટરનું સમતુલન જાળવી રાખે છે.

Next Photo Gallery