
આંધ્રપ્રદેશના બીજા પાટનગરની વાત કરીએ તો, તે અમરાવતી છે, જ્યાં રાજ્યની વિધાનસભા આવેલી છે. અહીં તમામ ધારાસભ્યો રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને રાજ્યની નવી યોજનાઓ બનાવે છે. તેથી તે રાજ્યનું મહત્વનું પાટનગર પણ છે.

આંધ્રપ્રદેશના ત્રીજા પાટનગરની વાત કરીએ તો તે કુર્નૂલ છે. અહીં રાજ્યની હાઈકોર્ટ આવેલી છે, જ્યાં રાજ્યના વિવિધ અને મહત્વના મુદ્દાઓની સુનાવણી થાય છે અને નિર્ણયો લેવામાં આવે છે. જે જ્યુડિશિયલ પાટનગર તરીકે પણ ઓળખાય છે.
Published On - 5:18 pm, Sat, 24 August 24