Gujarati NewsPhoto galleryGK Quiz first citizen of india is President then who is second and third citizen
જીકે ક્વિઝ : દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ છે, તો બીજા અને ત્રીજા નાગરિક કોણ છે ?
દરેક વ્યક્તિને એ તો ખબર છે કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના બીજા, ત્રીજા, ચોથા નાગરિક કોણ છે ? આજે અમે તમને દેશના પ્રથમ નાગરિકથી લઈને પાંચમા નાગરિક કોણ છે તેના વિશે માહિતી આપીશું.
ભારતમાં વિવિધ રાજ્યોના રાજ્યપાલો દેશના ચોથા નાગરિક છે, જેમકે આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ છે. એજ રીતે અન્ય રાજ્યોના રાજ્યપાલો પણ દેશના ચોથા નાગરિક છે
5 / 5
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પાંચમા નાગરિક છે. તેથી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશના પાંચમા નાગરિક છે