વોટ્સએપની મદદથી સરળતાથી આ રીતે મેળવો Cowin Certificate

|

Dec 16, 2021 | 5:06 PM

વોટ્સએપની મદદથી તમે કોવિન સર્ટિફિકેટને કોઈપણ મુશ્કેલી વિના ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે માત્ર WhatsApp પર Hi મોકલવાનું રહેશે. આ પછી 10 સેકન્ડની અંદર તમે કોવિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો.

1 / 5
મોટાભાગના લોકો એકબીજા સાથે વાત કરવા અને ફોટોઝ શેર કરવા માટે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp નો ઉપયોગ કરે છે. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે સરળતાથી કોવિન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. તેથી તમારે કોઈ વેબસાઈટ ખોલવાની જરૂર નહી રહે.

2 / 5
Important Update on Corona Vaccine Registration (File Photo)

3 / 5
આ માટે સૌથી પહેલા WhatsApp ખોલો. આ મેસેજ પછી +91 9013151515 નંબર પર Hi ટાઈપ કરીને જો આ નંબર સેવ ન હોય તો પહેલા તેને સેવ કરો કારણ કે તે કોરોના હેલ્પડેસ્કનો નંબર છે. મેસેજ પછી યુઝર્સને કેટલીક સંબંધિત સમસ્યાઓનું લિસ્ટ દેખાશે. આ લિસ્ટમાં તમને ડાઉનલોડ સર્ટિફિકેટનો વિકલ્પ મળશે.

4 / 5
આ પછી,એ નંબર દાખલ કરો જેની તમે સર્વિસ સિલેક્ટ કરવા માંગો છો. આ પછી ચેટબોટ ફરીથી કેટલાક વિકલ્પો બતાવશે. આમાં, નંબર 2 કોવિડ પ્રમાણપત્રનો છે, એટલે 2 નંબરને સેન્ડ કરી દો. આ પછી, કોવિન પોર્ટલ પરથી એક OTP પ્રાપ્ત થશે, જેને WhatsApp ના ચેટબોટમાં દાખલ કરવાનો રહેશે.

5 / 5
OTP મેસેજને સંપૂર્ણ રીતે વાંચો અને જુઓ કે તે કોવિન પોર્ટલનો જ મેસેજ છે. જો એક નંબર પર એક કરતા વધુ લોકોના નામ નોંધાયેલા છે, તો તે નામની બાજુમાં આપેલ નંબરને બે વાર ટાઈપ કરીને મોકલો. આ પછી, વપરાશકર્તાઓને WhatsApp ચેટમાં જ કોવિડ પ્રમાણપત્ર મળશે.

Next Photo Gallery