જિંદાલ ગ્રુપની માલિક સાવિત્રી જિંદાલ ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં ટોચની મહિલા છે. તેણે આસામમાંથી ડિપ્લોમા કર્યું છે.
HCLના સ્થાપક શિવ નાદરે અમેરિકન કોલેજમાંથી પ્રી-યુનિવર્સિટી ડિગ્રી લીધી છે. શિવ નાદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે.