

IDFC Fist Bank- 7 દિવસથી લઈને 1 વર્ષ સુધીની શોર્ટ ટર્મ એફડી પર 2.75 ટકા પ્રતિ વર્ષ વ્યાજ મળે છે. જ્યારે 1થી 10 વર્ષ સુધીના લાંબા સમયગાળાની એફડી પર 6 ટકા વ્યાજ મળે છે.

PNB- પંજાબ નેશનલ બેંકમાં એક વર્ષ માટે એફડી કરાવવા પર 5.10 ટકા વ્યાજ મળશે. ત્રણથી પાંચ વર્ષ માટે કરેલા રોકાણ પર 5.25 ટકા વ્યાજ મળશે.