1 / 6
તમે ઘણા પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનો જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સોલાર ઇલેક્ટ્રિક કાર જોઈ છે ? ઓટો એક્સ્પો 2025માં Vayve Mobilityએ એક શાનદાર કાર લોન્ચ કરી છે જે સૌર ઉર્જાથી ચાલે છે. આ કારની ખાસ વાત એ છે કે તેને સૂર્યપ્રકાશ અને વીજળી બંનેનો ઉપયોગ કરીને ચલાવી શકાય છે.