પહેલા પત્નીથી છૂટાછેડા, હવે ગર્લફ્રેન્ડે પણ હની સિંહને છેતર્યો ? છૂટાછેડા અને બ્રેકઅપ પર જાણો શું બોલ્યો રેપર ?

|

Sep 09, 2024 | 12:42 PM

તમને જણાવી દઈએ કે હની સિંહની એક્સ વાઈફ શાલિની તલવારે રેપર પર ઘરેલુ હિંસોનો કેસ નોંધાવ્યો હતો જે બાદથી જ તેમના સંબધોનો અંત આવી ગયો અને હની સિંહે છૂટાછેડા લઈ લીધા. જે બાદ અભિનેત્રી અને મોડલ ટીના થડાની અને હીરા સોહલના તેના જીવનમાં આવવાના સમાચાર આવ્યા હતા.

1 / 6
રેપર યો યો હની સિંહ આજકાલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી રહ્યો છે. તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં હની સિંહે તેના લગ્ન બાદ છૂટાછેડા અને તે પછી ડેટિંગ લાઇફને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર સ્પષ્ટતા આપી છે. હની સિંહે આ દરમિયાન કહ્યું હતુ કે હું બીમાર રહેતો હતો છૂટાછેડા બાદ અલગ થવાથી હું સાજો થઈ ગયો છું.

2 / 6
તમને જણાવી દઈએ કે હની સિંહની એક્સ વાઈફ શાલિની તલવારે રેપર પર ઘરેલુ હિંસોનો કેસ નોંધાવ્યો હતો જે બાદથી જ તેમના સંબધોનો અંત આવી ગયો અને હની સિંહે છૂટાછેડા લઈ લીધા.  જે બાદ અભિનેત્રી અને મોડલ ટીના થડાની અને  હીરા સોહલના તેના જીવનમાં આવવાના સમાચાર આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે હની સિંહની એક્સ વાઈફ શાલિની તલવારે રેપર પર ઘરેલુ હિંસોનો કેસ નોંધાવ્યો હતો જે બાદથી જ તેમના સંબધોનો અંત આવી ગયો અને હની સિંહે છૂટાછેડા લઈ લીધા. જે બાદ અભિનેત્રી અને મોડલ ટીના થડાની અને હીરા સોહલના તેના જીવનમાં આવવાના સમાચાર આવ્યા હતા.

3 / 6
હીરાએ મુંબઈમાં હની સિંહના કમબેક કોન્સર્ટમાં હાજરી આપી હતી અને ત્યારથી તેમના સંબંધો વિશે અટકળો શરૂ થઈ ગઈ હતી. એક ઈન્ટરવ્યુમાં હની સિંહને હીરા સાથેના તેના નવા સંબંધ વિશે પૂછવામાં આવ્યું હતું. જેમાં હની સિંહે આનો જવાબ એકદમ સહજતા સાથે આપ્યો અને કહ્યું, ‘તેઓ આવે છે અને જાય છે, મારી પાસે અત્યારે કોઈ ગર્લફ્રેન્ડ નથી.

4 / 6
જો કે, તેણે શરમાતા કહ્યું કે ભવિષ્યમાં વધુ થઈ શકે છે. હની સિંહે ટીના થડાની સાથેના તેના સંબંધો વિશે વાત કરી અને તેણે સ્વીકાર્યું કે તે તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેના સંબંધોને દુનિયા સાથે ખુલ્લેઆમ શેર કર્યા છે. પ્રેમ વિશે વધુ સાવધ રહેવાની વાત સ્વીકારતા તેણે કહ્યું, ‘મારો છેલ્લો સંબંધ, અમે દરેક જગ્યાએ હતા. હું તેને પાગલની જેમ પ્રેમ કરતો હતો. મેં મારા અંગત જીવન વિશે ક્યારેય કશું છુપાવ્યું નથી. તેથી હવે હું કોઈ સામે ખુલવા નથી માંગતો.

5 / 6
તમને જણાવી દઈએ કે હની અને ટીનાએ વર્ષ 2023 ની શરૂઆતમાં તેમના સંબંધોનો અંત લાવ્યો હતો. તેઓએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા અને સાથેના ફોટા ડિલીટ કર્યા. અહેવાલો અનુસાર તેમનું બ્રેકઅપ જીવનના જુદા જુદા લક્ષ્યોને કારણે થયું હતું.

6 / 6

Next Photo Gallery