મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે એકનાથ શિંદે, પુત્ર છે સાંસદ, ભાઈ છે કોર્પોરેટર, જાણો શિંદેના પરિવારજનોને

મહારાષ્ટ્રની સતા ઉથલાવી નાખનાર એકનાથ શિંદે, હવે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે, આજે આપણે તેમના પરિવાર વિશે જાણીએ

| Edited By: | Updated on: Jun 30, 2022 | 5:17 PM
4 / 5
શિંદે બે નાના બાળકો ગુમાવ્યા છે- જૂન 2000 માં, એકનાથ શિંદે તેમના 11 વર્ષના પુત્ર દિપેશ અને 7 વર્ષની પુત્રી શુભદા સાથે મુંબઈથી સતારા ગયા. ત્યાં બોટિંગ કરતી વખતે થયેલા અકસ્માતમાં તેમના બંને બાળકો ડૂબી ગયા હતા.

5 / 5
શિંદે, જેમણે સતત 4 વિધાનસભા ચૂંટણી જીતી છે-એકનાથ શિંદેની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેઓ 2004માં થાણેની કોપરી પચપાખાડી બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ પછી તેણે થાણેમાં પ્રભુત્વ જમાવ્યું અને સતત ચાર વિધાનસભા ચૂંટણી જીતી. 2014માં તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા.

Published On - 5:11 pm, Thu, 30 June 22