FIFA 2022: ફિફા ફૂટબોલ વર્લ્ડકપમાં ખેલાડીઓની સાથે સાથે ચર્ચામાં રહે છે મહિલા ફેન્સ

|

Nov 17, 2022 | 8:05 PM

ફિફા વર્લ્ડકપ 2022ની શરુઆત 20 નવેમ્બરથી કતારના સ્ટેડિયમોમાં થશે. આ ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શન અને ગોલની સાથે સાથે મહિલા ફેન્સ પણ ચર્ચામાં રહે છે પણ આ આ વર્ષે ટુર્નામેન્ટ દરમિયાન મહિલા ફેન્સ પર ઘણા પ્રતિબંધો હશે.

1 / 5
ફિફા વર્લ્ડકપ 2022 માટે અનેક દેશોમાંથી ફેન્સ અને ટીમના ખેલાડીઓ કતાર પહોંચી ગયા છે. ફૂટબોલ ખેલાડીઓની સાથે સાથે મહિલા ફેન્સ પણ વર્લ્ડકપ દરમિયાન ચર્ચામાં રહે છે.

2 / 5
મહિલા ફેન્સ ફૂટબોલ મેચ જોવા મોટી માત્રામાં આવે છે. તેઓ પોતાની ટીમનો ઉત્સાહ વધારતા સમયે કેમેરામાં કેદ થઈ જતી હોય છે.

3 / 5
કોઈ ટીમની જર્સી પહેરીને તો કોઈ ગાલ પર પોતાના દેશનો ધ્વજ બનાવીને પોતાની ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળે છે.

4 / 5
આ વર્ષે વર્લ્ડકપ દરમિયાન મહિલા ફેન્સ અલગ અંદાજમાં જોવા મળશે. આ દેશમાં મહિલા ફેન્સ પર ઘણા પ્રતિબંધો છે. તેમના નાના કપડા પર કડક પ્રતિબંધ છે. તેમને શરીરનો મોટાભાગનો ભાગ ઢાંકીને રાખવો પડશે.

5 / 5
ફિફા વર્લ્ડકપ માટે આર્જેટીના, બ્રાઝિલ, ઉરુગ્વે, મેક્સિકો, કોલંબિયા જેવા દેશોમાંથી સુંદર મહિલા ફેન્સ મોટી સંખ્યામાં આવે છે.

Next Photo Gallery