FASTag Rule Change: બ્લેકલિસ્ટેડ એકાઉન્ટ્સને ટોલ પ્લાઝા પાર કરવા માટે મળશે 70 મિનિટનો સમય

ફાસ્ટેગ માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે, જે અનુસાર, બ્લેકલિસ્ટેડ એકાઉન્ટ્સ ધરાવતી વ્યક્તિઓને ટોલ પ્લાઝા પાર કરવા માટે 70 મિનિટનો સમય આપવામાં આવશે. જો 60 મિનિટ પહેલા અથવા 10 મિનિટ પછી ફાસ્ટેગ રિચાર્જ ન કરવામાં આવે, તો ટોલ ચુકવણી નકારવામાં આવી શકે છે.

| Updated on: Feb 13, 2025 | 1:34 PM
4 / 7
FASTag કે જે હોટલિસ્ટેડ છે અથવા અપવાદ સૂચિમાં છે, અપવાદને દૂર કરવા માટે કુલ 70 મિનિટનો સમય આપવામાં આવશે, પછી ભલે તે બેલેન્સ ઓછું હોય, KYC અપડેટ ન હોય અથવા નોંધણી નંબર મેળ ન ખાતો હોય. "FASTag ટ્રાન્સેક્શન ત્યારે જ નકારવામાં આવશે જો ટેગ હોટલિસ્ટ/અપવાદોની સૂચિમાં 60 મિનિટથી વધુ સમય માટે હોય જ્યારે જે તે વ્યક્તિ ટોલ પ્લાઝા પર પહોંચે અને તે છોડ્યા પછી ઓછામાં ઓછી 10 મિનિટ સુધી યાદીમાં રહેશે. નહીં, તો વ્યવહાર પર પ્રક્રિયા કરવામાં આવશે. આ વપરાશકર્તાઓને તેમના FASTag રિચાર્જ કરવા માટે એક ગ્રેસ પીરિયડ પૂરો પાડે છે."

5 / 7
“જો FASTag માલિકને T1 કલાકે બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એકવાર ટોલ પ્લાઝા પર વાહન સ્કેન થાય , તો કારણ કોડ 176 સાથે ટ્રાન્સેક્શન નકારવામાં આવશે , અને બ્લેકલિસ્ટિંગને કારણે વપરાશકર્તા પાસેથી 2x ટોલ-ફી એટલે કે ડબલ ફી વસૂલવામાં આવશે.

6 / 7
જો FASTag વાહનને ટોલ પ્લાઝા પર R1 કલાકમાં સ્કેન થાય અને જો તે વાહન બેકલિસ્ટિંગ હેઠળ હોય, અને FASTag R1 ના 60 મિનિટ પહેલાં અથવા R1 પછી 10 મિનિટમાં રિચાર્જ કરવામાં આવ્યું હોય, તો વ્યવહાર સ્વીકારવામાં આવે છે અને 2x ટોલ ફીને બદલે માત્ર 1x ટોલ ફી લેવામાં આવે છે.

7 / 7
જો FASTag માલિક T1 કલાકે બ્લેકલિસ્ટ થાય છે અને ટોલ પ્લાઝા પાર કરે છે, તો FASTag બ્લેકલિસ્ટિંગ સ્ટેટસને કારણે તેની પાસેથી 2 ગણો ટોલ વસૂલવામાં આવશે; જો કે, જો વાહન વપરાશકર્તા ટોલ પ્લાઝા પર વાંચ્યાના સમયથી 10 મિનિટની અંદર FASTag રિચાર્જ કરે છે, તો માલિકને ટોલ ફીના 2x દંડ ​​પાછો મેળવવાની છૂટ છે, અને વ્હાઇટલિસ્ટેડ FASTag એકાઉન્ટ પર 1x ટોલ ફી વસૂલવામાં આવશે.