AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લગ્ન કરવા તૈયાર, જાણો ક્યારે લેશે સાત ફેરા

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ઘણા વર્ષોથી સાથે છે. બંને ઘણા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બંને હવે પોતાના સંબંધોને એક સ્ટેપ આગળ લઈ જઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 9:59 PM
Share
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંને સાથે રહે છે અને સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના રોમેન્ટિક ફોટા શેર કરે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બંને પોતાના સંબંધોને એક સ્ટેપ આગળ લઈ જવા માંગે છે.

1 / 5
રિપોર્ટ અનુસાર ફરહાન અને શિબાની આ વર્ષે માર્ચમાં લગ્ન કરી શકે છે. બંને મુંબઈમાં લગ્ન કરશે જોકે કોવિડના કારણે લગ્ન ભવ્ય નહીં પરંતુ પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે થશે.

2 / 5
 ફરહાન અને શિબાની થોડા દિવસ પહેલા લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ પછી કોવિડને કારણે તેઓએ આ પ્લાન રદ કરી દીધો. હાલમાં બંને કોઈ કારણસર લગ્ન રદ કરવા માંગતા નથી.

3 / 5
એવા પણ સમાચાર છે કે બંનેએ મુંબઈમાં જ એક 5 સ્ટાર હોટેલ બુક કરી છે અને બંને ત્યાં લગ્ન કરશે. આ સાથે બંને બોલિવૂડના લોકપ્રિય ફેશન ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલા આઉટફિટ જ પહેરશે.

4 / 5
ફરહાનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ તુફાનમાં જોવા મળ્યો હતો. હવે તે જી લે ઝરા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તે આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યો છે જેમાં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે.

5 / 5
Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

g clip-path="url(#clip0_868_265)">