
ભારતમાં સિક્કા બનાવવા માટે કુલ 4 ટંકશાળા આવેલી છે. જેમાં મુંબઈ,હૈદરાબાદ, કોલકત્તા અને નોઈડાનો સમાવેશ થાય છે.

કોઈ પણ સિક્કા પર વર્ષની નીચે ડોટ ( Dot ) કરવામાં આવેલો છે. તો આ સિક્કો નોઈડાની ટંકશાળામાં બનાવવામાં આવેલો છે.

જે સિક્કા પર સ્ટાર (Star) બનાવવામાં આવ્યો છે. તે સિક્કો હૈદરાબાદની ટંકશાળામાં બનાવવામાં આવે છે.

આ જ રીતે જે સિક્કા પર વર્ષની નીચે ડાઈમંડ ( Diamond) બનાવવામાં આવ્યો છે. તો તે સિક્કો મુંબઈની ટંકશાળામાં બનાવામાં આવેલો છે.

પરંતુ જે સિક્કા પર કોઈ પણ પ્રકારની નિશાની નથી હોતી તે સિક્કો કોલકત્તાની ટંકશાળામાં બન્યો છે.
Published On - 10:06 am, Mon, 1 January 24