Eating Tips : શું તમને પણ Overeating આદત છે ? તો અપનાવો આ નુસ્ખા

|

Dec 23, 2022 | 1:11 PM

લોકો ક્રિસમસ અને નવા વર્ષની મજા માણવા માટે પાર્ટી કરતા હોય છે, આ એક સામાન્ય વાત છે. પાર્ટી અને ઉજવણી દરમિયાન લોકો જમવા માટે બહાર જતા હોય છે. જેના કારણે તે કેટલીક વાર જરુર કરતા વધારે ખોરાક ખાતા હોય છે. જો તમારે પણ અતિશય આહારની ખોટી આદતને ટાળવી છે તો આ પદ્ધતિનો ઉપયોગ કરો.

1 / 4
શું તમે પણ વારંવાર રેસ્ટોરાં કે બહારનું ખાવાનું ખાવા જાવ છો ?  રોજ બહારનુ ખાવાથી વજન વધારવાની સાથે શરીરને પણ અનેક નુકસાન પોંહચાડે છે. ક્રિસમસ અને નવા વર્ષ પર અતિશય ખોરાક ખાવાનો ભય સતાવે છે, તમે આ યુક્તિ અજમાવીને વધારે ખોરાક ખાવાનુ ટાળી શકાય છે.

2 / 4
 જો તમને રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજન ખાવાનુ ગમતુ હોય અને તમે વધારે ખોરાક ગ્રહણ કરો છો, તો તમારે ખોરાકને ધીમે ધીમે ખાવો જોઈએ.  આ દરમિયાન તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે વાતો કરવી.

3 / 4
સલાડ પણ મંગાવો : રેસ્ટોરન્ટમાં મળતું સ્વાદિષ્ટ ભોજન તમારા સ્વાસ્થ માટે યોગ્ય નથી , જેથી તમારે સાથે સલાડની મંગાવુ જોઈએ. તેનાથી ભૂખ ઓછી લાગશે અને બહારનો ખોરાક પણ ઓછો ખવાશે.

4 / 4
વચ્ચે-વચ્ચે પાણી પીવોઃ વધુ પડતું ખાવામા આવે છે ત્યારે પેટની સમસ્યાઓ અને વજન ઝડપથી વધી શકે છે માટે તમારે આ સમય દરમિયાન ખોરાક ખાવાના સમયે વચ્ચે પાણી પીવુ જોઈએ.

Next Photo Gallery