પીરિયડ્સ દરમિયાન દરેક મહિલાએ આ 4 ફુડ જરુર ખાવા જોઈએ, નિષ્ણાતો જણાવી રહ્યા છે તેના ફાયદા

પીરિડયસના 4 થી 5 દિવસ સુધી મહિલાઓ માટે ખુબ જ દર્દનાક હોય છે. ખુબ જ દુખાવો, પીડા, મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીડાદાયક સમયગાળો દિનચર્યાને ખરાબ રીતે અસર કરે છે. ન તો તેને કામ કરવાનું મન થાય છે અને ન તો ક્યાંય ગમે છે.તમે પણ જો પીરિડય દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આ ફુડનું સેવન કરી શકો છો.

| Updated on: Nov 09, 2023 | 9:53 AM
4 / 5
પીરિડયસ દરમિયાન ગોળના નાના ટુકડા ખાવાથી પણ તમને દુખાવામાં આરામ મળી શકે છે. ગોળ ખાવાથી શરીરમાં એંડોર્ફિન હોર્મેનનું ઉત્પાદન વધે છે. જેનાથી દુખાવામાં આરામ મળે છે. આ સાથે આયરન લેવલ પણ મેન્ટેન કરવામાં મદદ કરે છે.

5 / 5
 પીરિયડસમાં હંમેશા બ્લોટિંગની સમસ્યાઓ થાય છે. ત્યારે જો તમે યોગાર્ટનું સેવન કરી શકો છો. દહીમાં પ્રોબાયોટિક્સ હોય છે જે બેક્ટરિયા માટે ફાયદાકારક હોય છે. જે પાચનતંત્રને યોગ્ય રાખે છે. આ સિવાય તેમાં પ્રોટીન , કેલ્શિયમ, ફેટ્સ પણ ભરપુર માત્રામાં જોવા મળે છે. આ તમને રિફેશ ફીલ કરાવે છે.  ( photo : reusellcvs.life)

Published On - 12:35 pm, Wed, 8 November 23